Gujarati Love SMS 2018 : Are You Searching For Gujarati Love SMS To Share With your beloved one?. Then You Are At Perfect Place,  We At Explore Quotes Have Collected Huge Collection Of Gujarati Love SMS For You. Please Have A Look And Don’t Forget To Share This Unique Collection Of Gujarati Love SMS On Facebook, Whatsapp If You Like It.

Gujarati Love SMS


Gujarati Love SMS 2018


કૃપા બસ એટલી ઈશ્વર થવા દે…

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,
તું મારા ઘર ને મારું ઘર થવા દે
ઘણી મેહનત કરી છે જિંદગી ભર,
હવે પરસેવા ને અત્તર થવા દે…


Gujarati Love SMS, Gujarat Love Messages, Gujarati Love SMS In Gujarati


જે માણસ સાચો હોય છે…

જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.
પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,
કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.


જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે…

જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે,
ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ થઇ છે.
થાકી ને બેઠો છું હારી ને નહીં,
બાજી ગઈ છે જિંદગી નહીં
એક તારીખ બદલાશે ખાલી આજે,
જીંદગી તો તારે જાતે બદલવી પડશે.


તારી યાદને આદત પડી ગયી…

તારી યાદને આદત પડી ગયી
રોજ મારી પાસેઆવવાની,
નહીતર મને ક્યા આદત હતી,
રોજ તને યાદ કરવાની.


Gujarati Love SMS, Gujarat Love Messages, Gujarati Love SMS In Gujarati


નયન માં વસ્યા છે જરા યાદ કરજો…

નયન માં વસ્યા છે જરા યાદ કરજો,
કદી કામ પડે તો યાદ કરજો,
મને તો પડી છે આદત તમને યાદ કરવાની,
જો હિચકી આવે તો માફ કરજો .


કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે…

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે.


Gujarati Love SMS, Gujarat Love Messages, Gujarati Love SMS In Gujarati


ઝીંદગી મળવી એ નસીબની વાત છે…

ઝીંદગી મળવી એ નસીબની વાત છે,
મોત મળવું એ સમયની વાત છે,
પણ મોત પછી પણકોઈના દિલમાં જીવતા રેહવું,,
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.


પાનખરમાં વસંત થવું મને ગમે છે…

પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.


Gujarati Love SMS, Gujarat Love Messages, Gujarati Love SMS In Gujarati


મોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો…

મોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો,
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ,
ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.


જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે…

જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,
જે નામંજુર હોય તે જ કરવું પડે છે,
રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત,
ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે.


Gujarati Love SMS, Gujarat Love Messages, Gujarati Love SMS In Gujarati


આંસુ સુકાયા પછી જે મળવા આવે…

આંસુ સુકાયા પછી જે મળવા આવે,
એ “સંબંધ છે”, ને,
આંસુ પહેલા મળવા આવે એ પ્રેમ છે.
દરેક ઘર નું સરનામું તો હોય પણ,
ગમતા સરનામે ઘર બની જાય,એ જીવન છે!!


પ્રેમ હમેંશા સ્વભાવ ને અનુભવી ને થાય છે…

પ્રેમ હમેંશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચહેરો જોઈ ને તો ફક્ત પસંદગી થાય છે.


Gujarati Love SMS, Gujarat Love Messages, Gujarati Love SMS In Gujarati


દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું…

દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,,
જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,,
પ્રત્યક્ષ ભલે ના મળો તમે,
પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું.


ઘણુ બધુ કહેવુ હતું તમને…

ઘણુ બધુ કહેવુ હતું તમને, પણ,
ક્યારેક શબ્દો ન મળ્યા ને ક્યારેક તમે.


Gujarati Love SMS, Gujarat Love Messages, Gujarati Love SMS In Gujarati


કોઈ વસ્તુ ખરાબ નથી હોતી…

કોઈ વસ્તુ ખરાબ નથી હોતી,
બસ સમય સમય ની વાત છે,
જો બાજુની સ્કુટી પર ખુબસુરત છોકરી હોય તો,
ટ્રાફીક જામ પણ સારો લાગે છે.


બદનામ ના થાય અેટલે તો…

બદનામ ના થાય અેટલે તો તારું નામ સંતાડી રાખું છું,
બાકી પ્રેમ તો હું તને ખુલ્લે અામ કરું છું.


Gujarati Love SMS, Gujarat Love Messages, Gujarati Love SMS In Gujarati


હતો જો પ્રથમ પ્રેમ સાચો…

હતો જો પ્રથમ પ્રેમ સાચો તો બીજીવાર કેમ થયો,
અને જો હોય બીજો પ્રેમ સાચો તો પેહલો યાદ કેમ રહ્યો ?


જેને આજે મારામાં હજારો ખામીઓ દેખાય છે…

જેને આજે મારામાં હજારો ખામીઓ દેખાય છે,
કયારેક એણે જ કીધુ હતું કે તું જેવો પણ છે મારો જ છે.


Gujarati Love SMS, Gujarat Love Messages, Gujarati Love SMS In Gujarati


આંસુ ત્યારે નથી આવતા…

આંસુ ત્યારે નથી આવતા
જયારે તમે કોઈને ખોઈ બેસો છો.
પણ આંસુ ત્યારે આવે છે ,
જયારે તમે ખુદ ને ખોઈ ને પણ બીજાને પામી નથી શકતા.


જીંદગી ની ભાગદોડ માં એટલું ધ્યાન રાખજો…

જીંદગી ની ભાગદોડ માં એટલું ધ્યાન રાખજો દોસ્તો કે,
અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવા માં કોઈ પોતાના છૂટી ના જાય.


Gujarati Love SMS, Gujarat Love Messages, Gujarati Love SMS In Gujarati


પ્રેમમાં લસોટી…

રંગવા તને, રંગ હું, ખુબ પાકો લાવ્યો છું.
પ્રેમમાં લસોટી, લપેટવા તને સિંદુર લાવ્યો છું..


દિલમાં એક ‘તારુ’જ નામ છે…

હોઠે કવિતા, હાથે કલમ, આખોમાં અશ્રુ જામ છે,
રહી ગયેલું મારા દિલમાં એક ‘તારુ’જ નામ છે.


Gujarati Love SMS, Gujarat Love Messages, Gujarati Love SMS In Gujarati


કોઇક જ હોય છે જે સફળ બની જાય છે…

કોઇક જ હોય છે જે સફળ બની જાય છે.
બાકી પ્રેમીઓ તો બધા જ શાયર હોય છે.


ભલે Bye કહી ને પણ તને online જોઈ છે…

ભલે Bye કહી ને પણ તને online જોઈ છે.
છતા આંખ બંઘ કરી તને નજર સામે જોઈ છે.


Gujarati Love SMS, Gujarat Love Messages, Gujarati Love SMS In Gujarati


એમની વિદાય થી હવે કોઈ ઉમંગ નથી…

એમની વિદાય થી હવે કોઈ ઉમંગ નથી,
મનાવું શું હોળી..? જીવન માં જ કોઈ રંગ નથી…


મારી નજર થી ક્યારેક ખુદને જોજે…

મારી નજર થી ક્યારેક ખુદને જોજે,
તુ જ ફિદા થઇ જઈશ ખુદ પર.


Gujarati Love SMS, Gujarat Love Messages, Gujarati Love SMS In Gujarati


તુ એવી છે જેવી હું ઇચ્છતો હતો…

તુ એવી છે જેવી હું ઇચ્છતો હતો,
બસ હવે મને એવો બનાવી દે જેવો તું ઈચ્છે છે.


પહેલીવાર અડકેલા તારા ગાલ મારા હોઠ ને…

પહેલીવાર અડકેલા તારા ગાલ મારા હોઠ ને,
આવડી વ્યાખ્યા મુલાયમતાની આ ઠોઠ ને.


Gujarati Love SMS, Gujarat Love Messages, Gujarati Love SMS In Gujarati


સુંદરતા મનની રાખો…

સુંદરતા મનની રાખો…
ફેસવોસથી મોઢા ચમકે, દિલ નહી.


આખી રાત જાગુ છુ એવા વ્યકતિ માટે…

આખી રાત જાગુ છુ એવા વ્યકતિ માટે,
જેને દિવસના અજવાળા માં પણ,
મારી યાદ નથી આવતી..


લાગણીઓનો જમાનો છે સાહેબ…

લાગણીઓનો જમાનો છે સાહેબ ,
હુ સ્ટેટસ મૂકું ને
તમે લાઇક આપો એ લાગણી નથી તો બીજું શું છે?


મારા માટે ચોકલેટ ની મીઠાસ એટલે…

મારા માટે ચોકલેટ ની મીઠાસ એટલે..
તારી મારા માટે સતત વહેતી
નિર્દોષ લાગણીઓ નો અહેસાસ.


ફુલો થી સુંદર તારો રંગ…

ફુલો થી સુંદર તારો રંગ તને ગુલાબ કેમ આપુ,
મહોબ્બત થી હસીન તુ તને ગુલાબ કેમ આપુ,


ઉધાર ક્યારેક તારી જ આપેલી મહેક…

ઉધાર ક્યારેક તારી જ આપેલી મહેક ફુલો ને,
મહેક તુજમા વહે છે ને તને ગુલાબ કેમ આપુ,


તારા સ્પર્શ માત્ર થી ખીલ્યુ હતુ…

તારા સ્પર્શ માત્ર થી ખીલ્યુ હતુ એ ગુલાબ,
તારા જ અંશ જેવુ એ તને ગુલાબ કેમ આપુ,


હશે એ મહોબ્બત નુ પ્રતિક જેવુ…

હશે એ મહોબ્બત નુ પ્રતિક જેવુ,
તુ ખુદ મહોબ્બત છે તને ગુલાબ કેમ આપુ.


યાદ કરશો તો યાદો માં મળશું…

યાદ કરશો તો યાદો માં મળશું …
નહિ તો ફરિયાદો માં તો છું જ.


પ્રેમ એટલે દિલથી અપાતુ માન…

પ્રેમ એટલે દિલથી અપાતુ માન. અને
માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ.


હજી પણ મારા દિલમાં એ અહેસાસ…

હજી પણ મારા દિલમાં એ અહેસાસ કાયમનો છે…
જ્યારે આંખની પાંપણ ઉઠાવી પહેલી વખત તમને જોયા હતા.


Search The Best SMS-Quotes About Love