Friendship SMS In Gujarati

Are You Searching For Friendship SMS In Gujarati To Share With Your Beloved One.? Then You Are At A Perfect Place Where You Can Discover Wide Range Of Latest Gujarati Friendship SMS 2025 Which Will Help You Express Your Feelings With Your Beloved Ones. You Can Share Your Favorite Gujarati Friendship SMS Via WhatsApp, Facebook, Twitter Or Any Other Platform Of Your Wish.

Friendship SMS In Gujarati






🕑સૌથી🎹 મોંઘી ઘડિયાળ પહેરીને ⏰⏰જોઈ લેજો દોસ્તો, સમય ⌛ક્યારેય તમારા કહ્યા પ્રમાણ નહીં 💦ચાલે !!


તમારા ✖️દુઃખને પોતાનું 💦દુઃખ બનાવી લે, એવા મિત્રો ✖️ભાગ્યશાળી 💫લોકોને જ 🔥મળે છે !!


સંબંધીઓ✖️ તો💤 શોખના 🔥રાખ્યા છે, બાકી મારો ✴️જીવ તો મારા 💥ભાઈબંધ છે !!


મારા ❎ભાઈબંધોની વાત❎ જ નિરાળી છે, બધા નમૂના❎ છે પણ™️ દિલમાં ©️એમના હરિયાળી ❌છે !!


આંગળી ▪⏹પકડીને આગળ 💮નરે પણ, દુઃખમાં 🅰️બાવડું🚼 પકડીને🚱 બાથ ભરી લે એ જ પરમમિત્ર💯 !!


સમય 💯મળ્યે મિત્રોને 🚯મળતા રહેજો 🔤સાહેબ, બાકી મિત્રો જ 💮નહીં હોય તો સમયનો શું વઘાર 💯કરશો !!






મારું🚯 તો કોઈ દોસ્ત🚹 જ નથી, 🚤બધા જીગરના ટુકડા 🚼છે !!


એ પણ 🛅પ્રેમ છે 🏉જયારે તમારો દોસ્ત🚑 કહે, અરે યાર તારા 🏊વગર મજા 🚟નથી આવતી !!


મારા વ્હાલા દોસ્ત :-🏉 તું મારા ઉપર🏄 ગુસ્સે થા, પણ મને🎾 છોડવાનો🎿 તને 🏐કોઈ જ હક્ક નથી !! 🙏🙏


દોસ્ત તું 🎱ખાલી🎳 દોસ્ત નહીં,🎣 લાઇફલાઇન 🛁છે મારી !!


દોસ્ત તો ⚾બહુ મળ્યા,🏀 પણ તું બધાથીખાસ🏆 છે !!


સાચો🎣 દોસ્ત 🎟એટલે, પોતાનું 🎽પછી અને પહેલા તમારું 🏃વિચારે !!






તારી 🏄દોસ્તીએ🏁 આપી તાજગી 🕹એટલે બીજી કોઈ ઋતુ સારી ન લાગે🕹, તું બનાવ હજારો 🏏મિત્ર પણ મને તારા🕹 વગર કોઈની યારી સારી ન લાગે !!


અમુક🏓 મિત્ર🏉 મિત્ર નહીં, સાલા 🚑આપણી જાન 🚏હોય છે🏓 !!


ચારે બાજુથી 🎋ભલે થતા🎎 હોય વાર, 📦તો પણ સાથે 🎊ઉભો રહેશે🎉 સાચો 🍟યાર !!


પ્રિય🙄 મિત્રો 🎤લગન પછી 🎵 બદલાઈ 🤗ના જતા, જેવી ભાઈબંધી 😄છે એવી 🍪જ હંમેશા રાખજો !!


દોસ્તીને ઉજવવાનો 😶કોઈ દિવસ👽 ના હોય સાહેબ,💅 જે 💞દિવસે દોસ્ત 💕મળે એ દિવસ જ તહેવાર બની જાય !!


કોરા💞કાગળમાં લખવું હોય તો લખી👆 લે, મારા જેવો દોસ્ત તને 👌ક્યાંય 👍નહીં મળે !!






એમ 💞જ તને દરેક વખતે👇 નથી મનાવતો એ દોસ્ત, જયારે 👌તું અંદરથી 🖐તૂટી જાય ને ત્યારે હું પણ 🐍તૂટી જાઉં છું !!


ક્યારેક🦁 દોસ્તી માટે🐅 લડવાનું થાય તો🏵 કહેજો,🍸 મેદાનમાં લાવીને🐅 નહીં ઘરમાં 🐅ઘૂસીને મારશું🦂 !!


પીડા આપે એવો પ્રેમ કરવા કરતા, ❤ સંતોષ આપે એવી દોસ્તી કરી 💖લેવી સારી !!


ગમે એટલા દુર રહો તો પણ, દોસ્તોનો પ્રેમ કોઈ દિવસ ઓછો ના થાય !!


અમુક દોસ્તોને જોઈને થાય, આ કોઈ દિવસ નહીં સુધરે !!


ભગવાન કરે આપણી દોસ્તી એવી હોય, પાર્ટી તું આપે ને બર્થ ડે મારો હોય !!


હું મારા એ દોસ્તને ક્યારેય ખોવા નથી માંગતો, જેને મારા ખરાબ સમયમાં મને મદદ કરી છે !!


મને જરાય ના ગમે, મારા દોસ્તની આંખોમાં આંસુ !!


જયારે હું ને મારો પાક્કો દોસ્ત વાતો કરતા હોઈએ, ત્યારે કોઈની તાકાત છે કે અમારી વાતો સમજી શકે !!


એક વાત લખી રાખજો બોસ, પ્રેમ કરતા દોસ્તી સો ગણી ચડિયાતી છે !!


ગુજરાતમાં બે વસ્તુ ફેમસ છે, એક મારી #પોસ્ટ અને બીજા મારા દોસ્ત !!


એક ખોટા પ્રપોઝથી, અમુલ્ય દોસ્તીની પથારી ફરી શકે છે !!






દોસ્તી માટે કોઈ પ્રપોઝ ના હોય દોસ્તોને, ખાલી ભાઈ કહો ત્યાં દુખના ભાગીદાર થઇ જાય !! 💐💐


એ મિત્રતા ખોટી, જેમાં મસ્તી ના હોય !!


દોસ્ત તું છો મારી સાથે, પછી બીજા કોઈની ક્યાં જરૂર છે મારે !!


મિત્ર પૈસાથી ગરીબ હશે તો ચાલશે, પણ દિલનો તો અમીર જ હોવો જોઈએ !!


ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું, મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું !!


જિંદગીમાં બીજું બધું ના હોય તો ચાલશે, પણ સુખ-દુઃખના સાથી મારા મિત્રો વગર નહીં ચાલે !!


દોસ્ત એ નથી હોતો જે મેસેજ કરીને મળવા આવે, દોસ્ત એ હોય છે જે ઘરે આવીને મેસેજ કરે બહાર આવ !!


જિંદગીમાં એ મિત્રને ક્યારેય ના છોડતા, જે તમારા બર્થડેની રાહ તમારા કરતા પણ વધુ જોતો હોય !!


ના જોઈએ પૈસા કે ના જોઈએ કાર, જિંદગીમાં જોઈએ બસ તારા જેવો યાર !!


રૂપિયા કે બંગલાની માયા હું નથી રાખતો, મારી જોડે મારા મિત્રો છે એ જ બહુ મોટી વાત છે !!

You may also like...