New Year SMS In Gujarati







વીતી ગયું જે વર્ષ તે ભૂલી જાવ…

વીતી ગયું જે વર્ષ તે ભૂલી જાવ
આ નવું વર્ષ ને સ્વીકારો
કરું છુ દુઆ અમે ભગવાન ની માથું નમાવીને
આ વર્ષ ના બધા સપના પુરા થાય
નુતન વર્ષ ના અભીનંદન


નવું વર્ષ લાવ્યું અજવાળું…

નવું વર્ષ લાવ્યું અજવાળું
ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું
હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન
આજ દુઆ કરે છે તમારો મીત્ર
નવા વર્ષ ની હાર્દિક શુભકામના


વર્ષ આવે છે અને જાય છે…

વર્ષ આવે છે અને જાય છે.
આ નવા વર્ષ માં તમને બધું મળે
જે તમારું મન કહે તેમ
નવા વર્ષ ની હાર્દિક શુભકામના


તમારા પરિવાર ને નુતન વર્ષ ના અભીનંદન…

તમારા પરિવાર ને નુતન વર્ષ ના અભીનંદન
આપનો પરિવાર સુખ શાંતિ પામે એ જ પ્રાર્થના


Tmara Badha Dukh Khushi…

Tmara Badha Dukh Khushi Ma Tolu
Tmara Badha Raz Tmara Same Kholu
Koi Mara Pehla Na Bole
Mate Tamne Sauna Pehla Happy New Year Bolu.


બીત ગયા જો સાલ ઉસકો ભૂલ જાયે…

બીત ગયા જો સાલ ઉસકો ભૂલ જાયે,
ઇસ નયે સાલ કો ગલે લગાયે,
કરતે હૈ દુઆ હમ રબ સે સર જુકાકે,
ઇસ સાલ કે સારે સપને પૂરે હો આપકે,
નયા સાલ આપ સબ કો મુબારક ! ! !


Navu Varsh Aap Sau Ne Sukh…

Navu Varsh Aap Sau Ne Sukh,
Santi, Samrudhi, Ane Swastya Bakes
Ane Aap Pragati Na Tamam Sikharo Sar Karo,
Evi Subhecha! Navu Varsh Shubh Hoy!


પલ પલ સે બનતા હૈ એહસાસ…

પલ પલ સે બનતા હૈ એહસાસ
એહસાસ સે બનતા હૈ વીશ્વાસ
વીશ્વાસ સે બનતે હૈ રીશ્તે
ઔર રીશ્તે સે બનતા હૈ કોઈ ખાસ
જૈસે આપ.
Happy New Year


Sabd Tu Aapje Geet Hu Banavish…

Sabd Tu Aapje Geet Hu Banavish,
Rasto Tu Aapje Manzil Hu Gotish,
Khushi Tu Aapje Hasine Hu Batavish,
Mitra Tu Banje, Mitrata Hu Nibhavish
Happy New Year


તારી આંખોની પયાસ બનવા તૈયાર છું…

તારી આંખોની પયાસ બનવા તૈયાર છું
તારા હ્રદય નો સ્વાસ બનવા તૈયાર છું
તું જો આવીને મને સજીવન કરે
તો હું દરરોજ લાસ બનવા તૈયાર છું
હેપ્પી ન્યુ યર…


You may also like...

Free Shipping on Orders Over $50! Visit W3Schools